Posts

Expert Lecture in Economics

Image
                Birsha munda Trabal university school of arts માં અર્થશાસ્ત્ર વિષય પર્ એક  વ્યાખ્યાન યોજાયુ હતું prinsipal સર ની સહમતિ અને Economics વિષયના  પ્રોફેેસર્ દ્રારા  આયોજન           કરવામાં આવ્યૂ હતું                          આ કાર્યક્રમ ના ખાસ મહેમાન આસિસ્ટન્ટ પ્રોફેેસર્ હેલ્મિન્ટન મહીડા સર હતા . B. M. T. U. ના પૂર્વ પ્રોફેેસર્ હતા. સૌપ્રથમ દીપ  પ્રાગટ્ય કરવા માં આવ્યો .           તેમણે સોથી પહેલા તેમણે વિધ્યાર્થી ને અર્થશાસ્ત્ર ના અર્થ પૂછયા વિધ્યાર્થી ઓ જવાબ આપ્યો આને સર પણ અર્થશાસ્ત્ર ના અર્થ સમજાવ્યો. "અર્થશાસ્ત્ર  એક   વિજ્ઞાન  છે" તેમણે બજાર માડખા વિશે . સમજાવ્યુ . બજાર માડખા બે પ્રકાર છે. 1પૂર્ણ હરીફાઈ વાણુ બજાર  ૨.અપૂર્ણ હરીફાઈ વાણુ બજાર. તેમણે સમજાવ્યુ કે" જ્યારે બજાર  માં અસંખ્ય વેચનારા . અને અસંખ્ય ખરીદનાર હોય તેને તેને પૂર્ણ હરીફાઈ તેને આદર્...