Expert Lecture in Economics
Birsha munda Trabal university school of arts માં અર્થશાસ્ત્ર વિષય પર્ એક વ્યાખ્યાન યોજાયુ હતું prinsipal સર ની સહમતિ અને Economics વિષયના પ્રોફેેસર્ દ્રારા આયોજન કરવામાં આવ્યૂ હતું
આ કાર્યક્રમ ના ખાસ મહેમાન આસિસ્ટન્ટ પ્રોફેેસર્ હેલ્મિન્ટન મહીડા સર હતા . B. M. T. U. ના પૂર્વ પ્રોફેેસર્ હતા. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરવા માં આવ્યો .
તેમણે સોથી પહેલા તેમણે વિધ્યાર્થી ને અર્થશાસ્ત્ર ના અર્થ પૂછયા વિધ્યાર્થી ઓ જવાબ આપ્યો આને સર પણ અર્થશાસ્ત્ર ના અર્થ સમજાવ્યો. "અર્થશાસ્ત્ર એક
વિજ્ઞાન છે" તેમણે બજાર માડખા વિશે . સમજાવ્યુ . બજાર માડખા બે પ્રકાર છે. 1પૂર્ણ હરીફાઈ વાણુ બજાર
૨.અપૂર્ણ હરીફાઈ વાણુ બજાર. તેમણે સમજાવ્યુ કે" જ્યારે બજાર માં અસંખ્ય વેચનારા . અને અસંખ્ય ખરીદનાર હોય તેને તેને પૂર્ણ હરીફાઈ તેને આદર્શ તરીકે પણ ઓળખવા મા આવે છે.
માંગ અને પુરવઠા વિશે સમજાવ્યુ માંગ અને પુરવઠો દ્રારા કિંમત નક્કી થાય છે. અને ઉત્પાદન ના ખયાલ વિશે સમજાવ્યુ જેમકે, ૧. સ્થિર ખર્ચ ૨.અસ્થિર ખર્ચ વિશે માહિતી આપી "સ્થિર ખર્ચ એટલે એવો ખર્ચ જે ઉત્પાદન વધે કે ધટે છતાં બદલાતો નથી. "
૨.અસ્થિર ખર્ચ જે ઉત્પાદન સાથે બદલાય છે ૩. સીમત ખર્ચ વિશે પણ સમજ આપી કે " વસ્તુ ના ઉત્પાદિત એકમો માં એક એકમો નો વધારો કરવાથી જે કુલ ખર્ચ મા જે વધારા નો ફેરફાર થાય તે સીમાંત ખર્ચ કહેવાય. " સાંજવ્યુ વાહન વ્યવહાર ના ખ્યાલ વિશે માગું અને પુરવઠા રેખા બને છેદે ત્યારે કિંમત નહિ થાય છે
વિધ્યાર્થીઓ આ કાર્યક્રમ માં ધ્યાન થી સાભળ્યો. વિધ્યાર્થીઓ અર્થશાસ્ત્ર વિષય વધુ સારી રીતે જાણવા મળ્યું અંતમાં પ્રોફેેસર્ હેલ્મિન્ટન મહેડા સર આભાર માનું છું
Comments
Post a Comment